ગૌમાતા આધ્યાત્મિક, વૈજ્ઞાનિક, આર્થિક તથા અનેક રીતે સૃષ્ટિ માટે પરમહિતકારી છે. ગૌશાળા ની અતિ આવશ્યક પ્રવૃતિ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવી છે. ગીર ઓલાદની શ્રેષ્ઠ ગાયો સંસ્થામાં રાખેલ છે. આમ ગાયો રાખીને નીચેના કાર્યો કરવામાં આવે છે.
ભારતમાં ઘણી સંસ્થાઓ ગૌશાળા રાખે છે. સારી રીતે તેનો વહીવટ કરે છે. આવી સંસ્થાઓને ઉત્તેજન આપવું ઘણું જરૂરી છે. ગૌશાળા ચલાવનારાઓ એ નીચેના કાર્યો સંભાળપૂર્વક કરવા જોઇએ.
Vision :-
To undertake welfare activities for Sick and Stray cows in Gujarat. It provides better veterinary services, health-care and vaccination services and fodder to cows reach to them from across state the Gujarat.
Mission :-
Our mission is helpful to sick and stray cows in our Gaushala. If you find any ill cows near your area we are ready to help.